જન્મો લેદો

જન્મો લેદો

bookmark

જન્મો લેદો યીશુય જન્મો લેદો - x2
જાગો નાય મિળ્યો ,
ડોગરાહા કોઠામ યીશુય જન્મો લેદો - x2

ખેકલીલ દોર હાય , ચિડાહાલે ગોરો હાય
મુનકા ટેકડા મા યીશુલે જાગો નાય ,
જાગો નાય મિળ્યો ,
ડોગરાહા કોઠામ યીશુય જન્મો લેદો - x2

હોરગા સોડીને , દોરતી વાય યેનો ,
મરિયમ કુંવારી પેટે જન્મ તુંયે લેદો
જાગો નાય મિળ્યો ,
ડોગરાહા કોઠામ યીશુય જન્મો લેદો - x2

યીશુલ રા તુમહાય જાગો દેનોહો કા ,
નાય જાગો દેનોહોતે , નરકા કોળી મીળીરા
જાગો નાય મિળ્યો ,
ડોગરાહા કોઠામ યીશુય જન્મો લેદો - x