ચાલી આવે

ચાલી આવે

bookmark

ચાલી આવે ચાલી આવે
માં ઈસુ તું ચાલી આવે
મોનુ મંદિર ખુલ્લો હાય

રાત દિહી આમે આરી રોનારો ,
સુખ શાંતિ દેનારો દેવ.....મા ઈસુ ...

આમા પાપુહુ માફી દેનારો ,
નવો જીવન દેનારો દેવ .....મા ઈસુ ...

શૈતાન આથુમેને કાડી લેનારો ,
હોરગા રાજુમ લેનારો દેવ .....મા ઈસુ ...