દેવ ઈસુ

દેવ ઈસુ

bookmark

દેવ ઈસુ તોઓ મંદિરૂમેં આલેરા ,
માઆ પ્રભુ તુલે આય પાગે પોડુરા ,

દેવે આમે અરપણ લેજે રા ,
માઆ પ્રભુ તુલે આય પાગે પોડુરા ,

તન ધને મોને આમે લેજેરા ,
માઆ પ્રભુ તુલે આય પાગે પોડુરા ,

માઆ ગોરીબ દાન તું લેજેરા ,
માઆ પ્રભુ તુલે આય પાગે પોડુરા ,

માને તો આશીર્વાદ દેજેરા ,
માઆ પ્રભુ તુલે આય પાગે પોડુરા