દેવા વચને

દેવા વચને

bookmark

દેવા વચને ઉનાયા લોકાહાં ,
વચન ઉનાયને વીહિરાય માં જાહા - x2

અન્નાનાયને પાઆયાબી નાયે ,
દેવા વચના દુકાળ પોડી રા - x2
લોક ઈહીને તિહિ દોડતા ફિરીરા ,
દેવા વચને કેડાલે નાય મિલી - x2

કીડી કોતિહિ નિર્બળ પ્રજા હાય ,
તેબી સમયાવે ખોરાક ભેગો કેહે - x2
માહું કોતોહો તેબી ભૂલો પોડી ગિયોહો ,
જીવતા દેવાલ વીહિરાય ગિયોહો - x2

પશુ પક્ષી બી સમય હાચવીને ,
તીયા ઠીકાણાપે પાસેં આવતેહે - x2
માહું દેવાય આથાકી બનાવ્યોં ,
જીવતા દેવાલ વીહિરાય ગિયોહોં - x2

દેવા વચને ઉનાયા લોકાહાં ,
વચન ઉનાયને વીહિરાય માં જાહા - x2