સહારો દેજેરા
સહારો દેજેરા ઈસુ આમાંહાલે ,
તો સારખોં જીવન માને દેજેરા - x2
તો માર્ગમાંય ચાલા મોને દેજે ,
તો વાટીમેં આંય ચાલીહી
શૈતાના આથામાંને છોડાવી લેજે ,
તો પોયરે આમાંહાલે કી લેજે
પ્રાર્થના કેરા દેવા મોન દેજે ,
સ્તુતિ કેરા દેવા મોન દેજે
ભક્તિ કેરા દેવા મોન દેજે ,
ગીતે આખા દેવા મોન દેજે
વચન વાચા દેવા મોન દેજે ,
વચન પાળા દેવા મોન દેજે
સહારો દેજેરા ઈસુ આમાંહાલે ,
તો સારખોં જીવન માને દેજેરા - x2
