સમય નીગી
સમય નીગી જાનારો તો ,
ફિરી ફિરી કદી નાય યેનારો
ઈસુ દેવાલ માનીલે મનવા
તો સમય કદી નાય યેનારો ..... ( 2
વિશ્વાસ કોઅલે મનવા ,
તો સમય કદી નાય યેનારો ..... ( 2
બાયબલ આખેહે મનવા ,
તો સમય કદી નાય યેનારો ..... ( 2
વચન માનીલે મનવા ,
તો સમય કદી નાય યેનારો ..... ( 2
પસ્તાવો કોઅલે મનવા ,
તો સમય કદી નાય યેનારો ..... ( 2
પવિત્ર આત્મા પામીલે મનવા ,
તો સમય કદી નાય યેનારો ..... ( 2
