મીઠો લાગે

મીઠો લાગે

bookmark

મીઠો લાગે ઈસુ નાવ , ઈસુ નાવ - x2
પ્યારો લાગે ઈસુ નાવ , ઈસુ નાવ - x2
સહારો દેહે ઈસુ નાવ ,
આસરો દેહે ઈસુ નાવ - x2
ત્યા રોકો , નાવ નાય મિળે - x2

જીવન બોદલેહે ઈસુ નાવ ,
જીંદગી બોનાવેહે ઈસુ નાવ - x2
સહારો દેહે ઈસુ નાવ ,
આસરો દેહે ઈસુ નાવ - x2
ત્યા રોકો , નાવ નાય મિળે - x2

સુખા દુઃખામેં આરી ઈસુ નાવ ,
હિમ્મત દિલાસો દેહે ઈસુ નાવ - x2
સહારો દેહે ઈસુ નાવ ,
આસરો દેહે ઈસુ નાવ - x2
ત્યા રોકો , નાવ નાય મિળે - x2