બાઈબલ
બાઈબલ વાચનામે લેખ હતો ,
બાઈબલ વાચનામે લેખ હતો ,
ઈસુ યા દુનિયામેં પાસો આવી ,
ત્યા લોકાહાલ લા - x2
એક બીજા ઉપે માયા કોઅતે રોતે ,
પ્રેમ કોઅતે રોતે સંગતિમાય રોતે ,
હજારો દુતાહા આરીયી ....
રોજ રોજ પ્રભુલ પ્રાર્થના કોઅતે રોતે ,
શાંતિમાંય રોતે આનંદમાય રોતે ,
હજારો દુતાહા આરીયી ....
ઈસુ હાર્યો ગોઠયો મોનામેં થોવીને ,
હાકડી વાટે ચાલતે દેવા ગો જાતે ,
હજારો દુતાહા આરીયી ....
