દેવ બાપા તો મોઠી દયા

દેવ બાપા તો મોઠી દયા

bookmark

દેવ બાપા તો મોઠી દયા ,
આમહાવે જાયી , આમહાવે જાયી (2)
આમહાલે તારા ઇસુલે દોવાડ્યો (2)
ત્યાંય યેયને લોય વોવડ્યો (2)
દોંડ બોઅયો ,દોંડ બોઅયો ,
આમે પાપહા દોંડ બોઅયો (2)

પાપહા ગુલામીમેને કાડયે (2)
બુતા તાબામાંને કાડયે (2)
સૂટે કોઅયે , સૂટે કોઅયે ,
આમહાલે દેવા પોયરે કોયે (2)

હોરગા રાજા વતનદાર કોયે (2)
નવા રાજા વતનદાર કોયે (2)
રાજાહા રાજા પોયરે કોયે ,
પોયરે કોયે , પોયરે કોયે (2)

હોના મેહેલા ભાગીદાર કોયે (2)
જલામ જુગ્યા રાજા પોયેરે કોયે (2)
નવી દુન્યા ભાગીદાર કોયે ,
ભાગીદાર કોયે , ભાગીદાર કોયે (2)