 
            જાગો તિયાર હો
 
                                                    જાગો તિયાર હો ....હો ..... હો ....
જાગો તિયાર કોરા ગોયો ઈસુ
પાસો લા આવી , લા આવી , લા આવી
માને લા આવી , લા આવી , લા આવી
માર્ગ સત્ય જીવન ઈસુ હાયે ,
ત્યા સિવાય હોરગે જાવાય નાય - x2
જાગો તિયાર હો ....હો ..... હો ....
માને તો લા હાટી યેનારો હેય ,
આય તે ત્યા આરી જાનારો હેય - x2
જાગો તિયાર હો ....હો ..... હો ....
હોરગામ જાયને આનંદ કોહી ,
કાયમ ત્યા આરી આય રોહી - x2
જાગો તિયાર હો ....હો ..... હો ....

 
                                            