दुनियामे

दुनियामे

bookmark

દુનિયામેં સંકટ ભારી આવેહે દેવા ,
તું આમે આરી રેજે માં ઈસુ દેવા
તું આમનેહેલ સાંભાળી લેજે

તું હાયે આમા જીવનું સહારો દેવા
જીવનું સહારો માન દે માં ઈસુ દેવા

તું હાયે આમા જીવનું આશ દેવા
જીવનું આશા માન દે માં ઈસુ દેવા

તું હાયે આમા જીવનું ઉજવાડો દેવા
જીવનું ઉજવાડો માન દે માં ઈસુ દેવા

સુખા દુઃખ મેં આરી રોનારો દેવા
સંકટ મેં આરી રેજે માં ઈસુ દેવા