પરમેહેરા

પરમેહેરા

bookmark

પરમેહેરા ગીતે આખા તુમાં બોધે ,

પરમેહેરા પોહો દયા દેનારો - 2
ત્યા દાયામાંય આપા રોહુંરા એમાં પાવું - 2

પરમેહેરા પોહો જીવન દેનારો - 2
ત્યાં જીવનમાંય આપા રોહુંરા એમાં પાવું - 2

પરમેહેરા પોહો શાંતિ દેનારો - 2
ત્યા શાંતિમાય આપા રોહુંરા એમાં પાવું - 2

પરમેહેરા પોહો આનંદ દેનારો - 2
ત્યાં આનંદમાય આપા રોહુંરા એમાં પાવું - 2

પરમેહેરા પોહો સુખ દેનારો - 2
ત્યા સુખમાંય આપા રોહુંરા એમાં પાવું - 2

પરમેહેરા પોહો પ્રેમ દેનારો - 2
ત્યા પ્રેમામાંય આપા રોહુંરા એમાં પાવું - 2