જુગે દરતી રાજા

જુગે દરતી રાજા

bookmark

જુગે દરતી રાજા દયાળુ માયાળુ દેવ ,
ઈસુ માન બી બચાવી લેજે ,

મોરિયા ડોગા ઉપે ઈસાકાલ બચાવી લેદો ,
તેહકી માન બી બચાવી લેજે .

કરીથનાલા માને એલિયાલ બચાવી લેદો ,
તેહકી માન બી બચાવી લેજે

બળતા જાડવા માને મુસાલ બચાવી લેદો ,
તેહકી માન બી બચાવી લેજે।

માછલી પેટા માને યુનાલ બચાવી લેદો ,
તેહકી માન બી બચાવી લેજે

બંદીખાના માને દાનિયેલાલ બચાવી લેદો ,
તેહકી માન બી બચાવી લેજે