જીવના
જીવના સુખ દુઃખ મેં ,
રાત અંધારી વાટી મેં
માં જીવ એકલો પડેહે
જુગે ધરતી માલિક યેશુજી
માં સહારો તુમ જે હાયે
રાત દીહી ચાલતા માને ,
ધાકે કેહેંડાજ નાય લાગે
સંકટ ધ્યાહામે માન ,
હિમ્મત પુરી પાડી દેતોહો
x2
જુગે ધરતી માલિક યેશુજી
માં સહારો તુમ જે હાયે
કામકાજ કેઅતા માને ,
ધાકે કેહેંડાજ નાય લાગે
સદા માં આરી રેતહો ,
આનંદ ખુશી માને દેતોહો
x2
જુગે ધરતી માલિક યેશુજી
માં સહારો તુમ જે હાયે
સેવા કેઅતા માને ,
ધાકે કેહેંડાજ નાઈ લાગે
તો વચનાકે માને ,
મોઠી આશા માને દેતો હો
x2
જુગે ધરતી માલિક યેશુજી
માં સહારો તુમ જે હાયે
